Header Ad 728*90

Humour

Corona Comics  Click Here
પાસિંગ માર્ક

એક નિર્દોષ વિદ્યાર્થી ભગવાન ને પત્ર લખી રહ્યો હતો.
ડોલર ૭૨ રુપિયા પર પહોંચ્યો,
પેટ્રોલ ૭૦ રુપિયા પર,
દુધ ૫૦ રુપિયા પર,
ડુંગળી ૮૦ રુપિયા અને
દાળ ૧૦૦ રુપિયા પર

હે ભગવાન તારો ખુબ ખુબ આભાર છે કે પાસિંગ માર્ક્સ હજુ 33 પર જ અટકેલા છે નહિતર હું તો બરબાદ જ થઈ ગયો હોત.

પતિ પત્ની નો હિસાબ

પતિએ પત્ની પાસેથી ₹ 250 ઉછીના લીધા
થોડા દિવસ પછી ફરીથી ₹ 250 ઉછીના લીધા
પતિની બેગમાં થોડા રૂપિયા જોઈને, તેણે પતિ પાસેથી રૂપિયા પાછા માંગ્યા
પતિએ જ્યારે પૂછ્યું કે કેટલા પાછા આપવાના થાય છે તો પત્ની એ કહ્યું ₹ 4100.

ચમકી ઉઠેલા પતિએ સમજાવવા વિનંતી કરી તો પત્નીએ નીચે પ્રમાણે હિસાબ આપ્યો.

1).      Rs.   2   5  0
2).      Rs.   2   5  0
Total  Rs.   4 10  0

પતિ હજી પણ શોધી રહ્યો છે કે પત્ની કઈ સ્કુલમાં આવું ગણિત શીખી છે?
થોડા દિવસ પછી
પતિ એ તેને ₹400 પાછા આપી પૂછ્યું કે હવે કેટલા આપવાના બાકી  રહ્યા ?
પત્નીએ લખ્યું
₹ 4100
-
₹ 400
------------
=₹ 100

પતિએ તરત ₹100 પાછા આપી રાહતનો શ્વાસ લીધો.
એ પછી બંને સુખેથી જીવ્યા.

માત્ર ગણિત મરી પરવાર્યું.

નુકશાન

ચેન્નાઈમાં માસ્તરે એક છોકરાને લાફો માર્યો તો ₹ 50,000 ચૂકવવા પડ્યા..
જો આ સ્કીમ અમારા વખતે હોત તો આજે અમારી પાસે.....
2-4 આલીશાન બંગલા મર્સીડીઝ ગાડીસુંદર ફાર્મ હાઉસ અને એકાદું પર્સનલ પ્લેન હોત.....

બવ ઢિબ્યા હો..........જૂના માસ્તરોએ!!!

લિ.ભૂતપૂર્વ વિદ્યાર્થી
================
एक तरफ शादीया आई
और
दुसरी तरफ परीक्षाएं....
बच्चोंको,,,,,,,,,
समझ नही आता
वाचु.....
के
नाचु......!!!
ઈન્સ્પેશન

એક શાળામાં ઇસ્પેક્શન આવ્યું..
અને સાહેબ એક વર્ગ મા ગયા અને એક છોકરા ને ઉભો કર્યો અને પુછ્યુ કે
શીવ ધનુષ કોણે તોડ્યુ...??
છોકરો: સાહેબ મે નહી તોડ્યુ...!
(સાહેબ વર્ગ શિક્ષક સામે જોઇને)
સાહેબ:આવુ ભણાવો છો તમે...?
વર્ગ શિક્ષક: સાહેબતમે એ છોકરા હોમે જુઓ તો ખરી એનામાં પાપડ ભાગવાની તાકાત નથી ને શિવ ધનુષ ચોથી તોડે..? 
સાહેબ કંટાળ્યા અને આચાર્ય પાસે ગયા અને ઉપર ની આખી વાત કીધી
સાહેબ: આવુ ભણતર..? 
આચાર્ય: શોન્તિ થી વાત કરો અને એ છોકરા ને હુ છેલ્લા હાત વરસ થી ઓળખુ છુ...એ રૂમ ની બાર નહી ગ્યો અને શિવ ધનુષ ચો તોડવા જાય
ઝગડો વધ્યો અને ગોમ ના સરપંચ સુધી પોચ્યો અને આખી વાત કીધી...
સાહેબ: તમે ગોમના સરપંચ અને તમારા ગોમનુ આવુ ભણતર...?
સરપંચ: એ તો બેહી ને વાત થાય...
સાહેબ: શુ બેહી ને વાત થાય આવુ રેઢિયાળ ખાતુ..? 
સરપંચ: હુ સાહેબતમે  આવડા મોટા અધિકારી થઇને આવડી નોની  વાત માં હુ હોબાળો કરો છો...હવે શિવ ધનુષ તુટ્યુ તો હોક તુટ્યુ ખર્ચો મુ આલદયે મુકો  અવ વાત...
સાહેબ હજુય ICU માં છે

Part -2
continues....

સાહેબે ગાંધીનગર ખાતે રીપોર્ટ કર્યો કે સ્કૂલમાં શીવ ધનુષ કોણે તોડ્યું તેની કોઇને ખબર નથી.ઈવન હેડમાસ્તર કે ગામના સરપંચ પણ જાણતા નથી...
કમિશનરે સરકારમાં રીપોર્ટ કર્યો કે તુટ્યુ તો તુટ્યું પણ આવા ધનુષ જેવા હથિયારો વગર પરવાનગીએ સ્કૂલમાં રાખવા એ ગંભીર બાબત છે.
શાળાની ગ્રાંટ કેમ ના કાપવી....?
વિભાગમાંથી મંત્રી સુધી વાત ગઇ...
મંત્રીએ રીટાયર્ડ સચિવોની કમીટીની રચના કરી.
રાજ્યની આવી કેટલી સ્કૂલો છે...,
અને ત્યાં શીવ ધનુષની પરિસ્થિતિ શું છે તેની તપાસ કરી ત્રણ મહિનામાં રીપોર્ટ રજૂ કરવા તાકીદ કરી....!

Part -3
Continu...

તપાસપંચનો રિપોર્ટ આવ્યા બાદ એસ.ઓ. ને શોકોઝ નોટિસ મળી..ચાર્જશીટ પણ મળી..
તેણે રજીસ્ટરો ચેક કરીને જવાબ લખ્યો કે સાહેબ આપણે એ શાળાને તો ધનુષ ફાળવ્યા જ નથી..

Part -4

મામલો મુખ્ય મંત્રી સુધી પહોંચ્યો. મુખ્ય મંત્રી ના કેહવા મુજબ હજુ સુધી શા માટે  બધી શાળાઓ ને શિવ ધનુષ ફાળવવા માં આવ્યાં નથી?
એનો રિપોર્ટ આપી દરેક શાળાને મુખ્ય મંત્રી ગ્રાન્ટ માંથી શિવ ધનુષ ફાળવવા.

Part 5:-

વિષય: શિવધનુષનો શૈક્ષણિક કાર્ય માં ઉપયોગ અંગે એક દિવસીય તાલીમ મેળવવા બાબત.
આગામી સમયમાં મુખ્યમંત્રી ગ્રાન્ટ માં થી શાળા દિઠ એક શિવધનુષ મળવાનું હોઈ તેના વર્ગખંડમાં ઉપયોગ અંગે ની બ્લોક કક્ષાની તાલીમ મા શાળા ના એક શિક્ષકે ફરજીયાત હાજર રહેવું.
સરકાર નો આદેશ
(માત્ર હાસ્ય માટે આને વાસ્તવિક જીવનમાં કોઈ લેવાદેવા નથી)

એન્જીનીયર - ગુલાબજાબું
લગન માં એક ભાઈએ 7 - 8 ગુલાબજાબું લીધા અને પછી બધા ગુલાબજાબું માં એક એક બચકું ​​ભરીને એની થાળી માં મુકતો તો...
તો કોઈએ પૂછ્યું કે બરાબર બન્યા છે કે નઈ ચેક કરો છો કે શું?
તો એને કીધું..ના ના... હવે આ બધા ગબડીને અથાણાંમાં નઈ ઘુસે....

પછી ખબર પડી કે ભાઈ એન્જીનીયર હતાં.!!!

इलाज
डॉक्टर :- क्या तकलीफ है आपको ??. 
रमेश :- डॉक्टर साहब, रोज रात को सोते हुए मुझे यह डर लगता है कि मेरे पलंग के नीचे कोई छुपा हुआ है ​​इस वजह से मुझे नींद नहीं आती है 
डॉक्टर :- इसके लिए आपको 6 महीने तक लगातार हर हफ्ते आना पड़ेगा
रमेश :- आपकी एक बार की कितनी फीस होगी डॉक्टर साहब ?? 
डॉक्टर :- तीन हजार. 
6 महीने बाद रस्ते में डॉक्टर को रमेश दिखता है... 
डॉक्टर :- क्या हुआ रमेश, तुम तो वापस इलाज के लिए आए ही नहीं ?
रमेश :- डाक्टर साहब, मेरे एक शिक्षक मित्र ने मेरा इलाज कर दिया और मेरे करीब करीब लाख रुपए बच गये,,
डॉक्टर :- क्या बात है, ऐसा आपके दोस्त ने क्या इलाज किया?
रमेश :- कुछ नहीं, उसने कहा कि. पलंग बेच दे और गद्दा जमीन पर बिछा कर सोया कर...!!
Morel of story is
डॉक्टर के पास जाने के पहले, अपने शिक्षक मित्रों से चर्चा कर लिया करें, कारण ...??
जहां मास्टर मित्र होता है, वहां आपके पैसे की बचत जरूर होती है
हमेशा मास्टरों को सम्मान दें
​ outstanding

ગુજરાતી શાળામાં ભણેલો પિતા એના દિકરાને કહેતો હતો :   
I was the most outstanding student in my class.
દિકરો : Wow,  Daddy great !!
ત્યાં જ રસોડામાંથી અવાજ સંભળાયો : Out standing  એટલે દરરોજ વર્ગ બહાર ઉભા રહેવાનું..!

English Medium
જુઓ મહેસાણા જિલ્લાના ભાઈઓ ઓસ્ટ્રેલિયા જઈને..
"બેટા જલ્દી થી વેક્ક-અપ થઈ જા, બ્રેક-ફાસ્ટ કરી લર્ન કરવા મંડ....
ટુમોરો થી તારી એક્ઝામ સ્ટાર્ટ થાય છે,
જો તુ લર્ન નહી કર તો બેક રહી જાયશ....
અને તારા ફ્રેન્ડસ ફોર્વડ થઈ જાશે.....
તો ફાસ્ટ-ફાસ્ટ બાથ લઈ ફ્રેસ થઈ જા...
જો મે તારા માટે હોટ-હોટ થેપલા બનાવી રાખ્યા છે..
અને ચા પણ કોલ્ડ થાય છે તારી". 

અહી એક મમ્મી તેના અંગ્રેજી મીડીયમમાં ભણતા છોકરા સાથે વાત કરે છે તે ભાષાને શું કહીશુ?
વાઇબ્રન્ટ ગુજરાતી...
 બોર્ડની પરીક્ષા
એક નેતા :
વ્હાલા વિદ્યાર્થીઓ
ડરશો નહિ, બિલકુલ ગભરાશો નહિ,
બોર્ડની પરીક્ષા એકદમ સહેલી છે,
મે પોતે પણ ચાર વાર આપી છે..!

ગણિત 

ગઈકાલે મારા ૧૦ મા ધોરણના ગણિતના શિક્ષક મળ્યા .
હું પગે પડ્યો પુછપરછ કરી એમનો મોબાઇલ નંબર માંગ્યો .  
સામેથી જવાબ - “લખ નવ અબજ નેવ્યાશી કરોડ પંચ્યાશી લાખ છાસઠ હજાર તેર" 
ફરી પગે પડી ચાલતો થયો. 

Coin

A student grabbed a coin,
Flipped it in the air & said,

“Head, I go to sleep.”
Tail, I watch a movie.
If it stands on the edge I’ll study


Brain

Human brain is the most
outstanding object in world.
It functions 24 hours a day,
365 days a year.
It functions right from the time we are born,
and stop only when we enter the examination hall.

Post a Comment

0 Comments